Main Menu

સીટીવોચ ન્યુઝ ની ઈમ્પેક્ટ અસર

ગુજકોમાંસોલના ડાયરેક્ટરે પત્ર દ્વારા કરેલી કૃષિમંત્રીની રજુઆત લાવી રંગ…ડુંગળી પકવતા ખેડૂતો ને 8 માસથી ડુંગળી પર સરકારે જાહેર કરેલ બોરી દીઠ 50 રૂપિયા એક અઠવાડિયામાં મળશે ખેડૂતોને….જુઓ

અમરેલી જીલ્લાના ૭ હાજર ખેડૂતો ગતવર્ષની સરકારની ડુંગળી સહાય થી વંચિત હતા જેનો સીટી વોચ ન્યુઝ  એ અહેવાલ પ્રસિદ્ધ કરતા સીટી વોચ ન્યુઝની ઈમ્પેક્ટ અસર ૨૪ કલાકમાંજ જોવા મળી હતી સરકારી સહાય વિહોણા સાત હજાર ખેડૂતોના ૭૯૯ લાખ ની રકમ ગુજકોમાસોલ ના ડીરેકટરના એક પત્રથી રાજયના કૃષિમંત્રી એ એક અઠવાડિયામાં અમરેલી જીલ્લાના ખેડૂતોને સહાય મળી જાય તેવો સંદેશ અમરેલીના સાંસદ કાછડિયા ને કરીને ખેડૂતોની બાકી સહાય મળે તેવા પ્રય્તનો થતા ખેડૂતોમાં અચ્છે દિન જોવા મળશે…અમરેલી જીલ્લાના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને ગત વર્ષે જે માંથી દશા બેઠી હતી અને ડુંગળીઓ પકવ્યા બાદ ફેંકવાના વારા આવેલા ખેડૂતો ની સ્થિતિ બાદ જાગેલી સરકારે રાજ્યભરના ખેડૂતોને ડુંગળી પ્રતિ ૧ બોરી ૫૦ રૂપિયા સહાયની જાહેરાત કરેલી પણ અમરેલી જીલ્લાના ૭ હજાર ખેડૂતોને ૮ કરોડની સહાય છેલ્લા આંઠ આંઠ માસથી ન ચુકવતા ગુજકોમાસોલ ના ડીરેકટરે કૃષિમંત્રી ને પાઠવેલ પત્રની ત્વરિત અસર થતા એક અઠવાડિયામાં અમરેલી જીલ્લાના ખેડૂતોને ડુંગળી સહાય મળે તેવા પ્રયત્ન કરનાર ગુજકોમાસોલ ના ડીરેકટર અને સાવરકુંડલા એ.પી.એમ.સી.ના વાઈસ ચેરમેન અને સહકારી શેત્રના અગ્રણી દીપક માલાણીએ ખેડૂતોની વ્હારે આવવા બદલ.આંઠ આંઠ માસથી ડુંગળી પાકવાની રોડ રસ્તા પર ફેંકીને રાજ્યની સરકારને જગાડનાર અમરેલી જીલ્લાના ૭ હજાર ખેડૂતો પ્રતિ ૧ બોરી દીઠ ૫૦ રુપોયા લેખે ૭૯૯ લાખ સહાયથી વંચિત હતા પણ સીટી વોચ ન્યુઝ  ના અહેવાલની ઈમ્પેક્ટ અસરથી રાજ્યના કૃષિમંત્રી એ અમરેલીના સાંસદ નારણ કાછડિયા ને અમરેલી જીલ્લાના ખેડૂતોની બાકી સહાય એક અઠવાડિયા માં ચૂકવશે તેવું સાંસદ કાછડિયા એ જણાવ્યું હતું.