Main Menu

સુરત ખાતે આગામી ત્રીજી જૂને સમસ્ત ભાતિયા પરિવાર સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

દમનગર સમસ્ત ભાતિયા પરિવાર નું સ્નેહ મિલન અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ આગામી ૩/૬ ૨૦૧૮ ના રોજ સુરત ખાતે યોજાશે સૌરાષ્ટ્ર ભર માં થી સુરત સ્થાયી થયેલા સમસ્ત ભાતિયા પરિવાર દ્વારા આયોજિત સ્નેહ મિલન અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ સુરત ગ્રીનવીલા ફાર્મ રામકથા રોડ એસ આર કે સ્પોર્ટ કલબ ની બાજુ માં અંકુર સ્કૂલ રોડ ખાતે છગનભાઇ ભાતિયા ખાખરીયા વાળા મો ૯૪૨૬૪૩૮૧૬૭ ને તા૨૭/૫/૨૦૧૮ સુધી માં તેજસ્વી વિદ્યાર્થી ઓ ના રીઝલ્ટ પહોંચાડવા અનુરોધ ભાતિયા પરિવાર ના બાબરા ખાખરીયા ઉટવડ નવાણિયા ખાંભડા ભંમરીયા લીમડા જલાલપુર તાજપર ભાવનગર આટકોટ ગળકોટડી વાળુંકડ દમનગર સહિત સૌરાષ્ટ્ર ભર માં થી સુરત વસતા ભાતિયા પરિવાર ના     દર વર્ષે યોજાતા સમસ્ત ભાતિયા પરિવાર ના સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ માં બહોળી હાજરી સહ પરિવાર હાજર રહી વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરી પ્રેરક બળ પૂરું પડતા સમસ્ત ભાતિયા પરિવાર ની એકયતા ભાતૃપ્રેમ દર્શાવવા સમસ્ત ભાતિયા સહ પરિવાર હાજરી આપવા અનુરોધ છે.