Main Menu

ભાવનગરમાં મિત્રના હાથે મિત્રની હત્યા

ભાવનગર શહેરમાં દારૂના પૈસા બાબતે બોલાચાલી થતાં યુવાન ઉપર તેના મિત્ર એ તલવાર વડે હુમલો કરી ખુન કરી નાખ્યાનો બનાવ બનવા પામ્યો છે. હત્યાના આ બનાવની વિગતો કનિદૈ લાકિઅ એવી છે ક, શહેરના પ્રભુદાસતળાવ વિસ્તારમાં ગદીર એપાર્ટમેન્ટ પાછળ મફતનગર માં રહેતા કોળી યુવાન અજય ઉર્ફે નનકુ અનુભાઇ બારૈયા ઉ.વ. ૨૩ ને તેનાં કનિદૈ લાકિઅ મિત્ર દિપક ઉર્ફે અકિલા પેટી જગદિશભાઇ સાથે ગઇ મોડી રાત્રીના ૧૨:૩૦ કલાકે શહેરમાં ખારગેઇટ વિસ્તારમાં હિંમતભાઇ પુરીશાક વાળાની શેરી પાસે દારૂના કનિદૈ લાકિઅ પૈસા બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા દિપક એ તલવાર વડે અજય નાં ગળાંના ભાગે અકીલા હુમલો કરતાં તેની હત્યા થઇ હતી. બનાવ બાદ આરોપી નાસી છુટયો કનિદૈ લાકિઅ હતો. બનાવની જાણ થતાં જ સી ડીવીઝન પોલીસ નો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.