Main Menu

બાબરાના જીઆઈડીસીમાં ખાનગી ગોડાઉનમાં આગ : 6200 જેટલી કપાસની ગાંસડી બળીને ખાખ

અમરેલી જિલ્લાના બાબરામાં આવેલા જીઆઈડીસીના ખાનગી ગોડાઉનમાં ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા 6200 જેટલી કપાસની ગાંસડી બળીને ખાખ થઈ ગઈ હતી.આગને પગલે ફાયરબ્રિગેડની કનિદૈ લાકિઅ ટૂકડીને દોડાવાઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.    GIDCનાં ખાનગી ગોડાઉનના સૂત્રોનું કહેવું છે કે કપાસની કનિદૈ લાકિઅ ગાંસડી અકિલા બહાર કાઢતી વખતે એકાએક આગ લાગી હતી. આગ જોતજોતામાં એટલી પ્રસરી ગઈ હતી કે તેમાં કપાસની 6200 ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. કનિદૈ લાકિઅ આ ઘટનાને પગલે બાબરા અને લાઠીથી ફાયરબ્રિગેડની ટૂકડીને દોડાવવામાં આવી હતી. પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.