Main Menu

દામનગર શહેરના વાંકડિયા પરિવારનું ઉત્તમ પરમાર્થ…વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

દામનગર શહેર ના વાંકડિયા પરિવાર નું ઉત્તમ પરમાર્થ પંદર વર્ષ પૂર્વે માત્ર પાંચો નોટબુક વિદ્યાર્થી ઓ માં વિતરણ કરી શરૂઆત કરી હતી.                                                                                                    પંદર વર્ષે પહેલા માત્ર પાંચ નોટબુક થી શરૂઆત થયેલ પ્રવૃત્તિ આજે વટવૃક્ષ સમી બનાવતા વાંકડિયા પરિવાર ની વંદનીય સેવા પંદર હજાર નોટબુક સુધી પહોંચાડી નાની પણ અનુકરણીય વ્યવસ્થા પ્રેરણાત્મક છે                                                                            વાંકડિયા પરિવાર હાલ સુરત દર વર્ષે ચેત્ર માસ માં કુળદેવી માતાજી ધામેલ ખાતે આવી દામનગર શહેર માં જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઓ માં ખૂબ મોટા પ્રમાણ માં મફત નોટબુક વિતરણ રહ્યા છે                                                                                                     પરમાર્થ ભલે નાનું હોય પણ નાવીન્ય છે સારા કાર્ય ની શરૂઆત કરનાર વાંકડિયા પરિવાર સામાન્ય લેબર કાર્ય કરી                                                                 સુરત માં સ્થાયી થયા નામ દામ કમાયા વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ વતન ને ક્યારેય વિસરી ન શકે માદરે વતન માં આવી સુંદર પ્રવૃત્તિ કરતા વાંકડિયા પરિવાર ની નાની પણ વંદનીય પ્રવૃત્તિ છે