Main Menu

ગીરના સિંહો ની બેઠી માંઠી દશા…લીલીયાના ક્રાકચ ના રેવેન્યુ જંગલમાં થયું સિંહનું મોત…જિલ્લામાં છેલ્લા બે મહિનામાં પાંચમા સિંહનું થયું મોત

ગીરના સિંહો ની બેઠી માંઠી દશા…લીલીયાના ક્રાકચ ના રેવેન્યુ જંગલમાં થયું સિંહનું મોત…ક્રાકચ માં ઇનફાઇટ માં સિંહનું થયુ મોત…..વનવિભાગ નો કાફલો ઘટના સ્થળે…..
અમરેલી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં પાંચમા સિંહનું થયું મોત…ખાંભામાં 4 સિંહોના મોત બાદ ક્રાકચ રેવેન્યુ જંગલમાં નર સિંહના મોત થી સિંહો ના મોતનો આંકડો પહોંચ્યો 5 પર…સિંહપ્રેમીઓમાં રોષ…સિંહના મૃતદેહને જસાધાર એનીમલ કેર સેન્ટર ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ.