Main Menu

ભાવનગર શહેર કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે બળદગાડા દ્વારા રેલી

ભાવનગર શહેર  કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારા સામે બળદગાડા,ઉટગાડીઓ,ઘોડાગાડીઓ,સાઇકલો દ્વારા રેલી કાઢી બેરી, મૂંગી, આંધળી સરકાર સામે આક્રોશ વ્યક કર્યો…જેમાં ભાવનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી,ધારાસભ્ય કનુભાઈ બારૈયા,જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ,ભાવનગર જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) પ્રદેશ યુવા કૉંગ્રેસ મહામત્રી લાલભા ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી,મહિલા કૉંગ્રેસ પ્રમુખ દર્શનાબેન જોશી,કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ,ઇકબાકભાઈ આરબ,જીતુભાઇ સોલંકી,રાહીમભાઈ કુરેશી,પારુલબેન ત્રિવેદી,કલ્પેશભાઈ મણિયાર,ઘોઘા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,ભાવનગર કૉંગ્રેસ પ્રમુખ ભરતભાઇ કંટારીયા,જીતેન્દ્રભાઈ બાલધિયા, રવીરાજસિંહ ગોહિલ,પાર્થરાજસિંહ ગોહિલ,ઋષિભાઈ ,જે.બી.નારી,બળદેવભાઈ સોલંકી,ભાવિન ઓઝા,મો ઈલિયાશ મલેક,જીવરાજભાઈ અંજારા,વજુભા રાણા,અબાશ મર્ચન્ટ,અશરફભાઈ ,જયદેવસિંહ ગોહિલ,અફઝલ શેખ,સહિત કાર્ય કરો આગેવાનો રેલીમાં જોડાયા