Main Menu

સૌરાષ્ટ્રભરમાં ઉનાળાનો અસલ મિજાજઃ ભાવનગર ૪૪.૧ ડીગ્રી

ગોહીલવાડમાં ઉનાળો પોતાના અસલ મીજાજમાં આવતો જાય છે. આજે તો તાપમાનનો પારો ભાવનગરમાં ૪૪.૧ ડીગ્રીને આંબતા ભાવનગર રીતસર અગનભઠ્ઠીમાં શેકાયુ હતું. સીઝનમાં આજનું કનિદૈ લાકિઅ તાપમાન અત્યાર સુધીનું હાઇએસ્ટ તાપમાન રહેવા પામ્યું છે. સવારથી જ ભાવનગરમાં સૂર્ય નારાયણનો તાપ વધવાનું શરૂ થયું હતું. ને મધ્યાન સમયે તાપમાન કનિદૈ લાકિઅ એટલી હદે અકિલા વધી ગયુ હતું કે રોડ પર રીતસર કર્ફયુ જેવો માહોલ સર્જાઇ જવા પામ્યો હતો. ગરમ સુકો પવન ફુંકાતા જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું કનિદૈ લાકિઅ છે. આજે ભાવનગરનું મહત્તમ તાપમાન ૪૪.૧ ડીગ્રી અને લઘુતમ તાપમાન રપ.૪ ડીગ્રી નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૬ ટકા અને પવનની ઝડપ ર૦ કનિદૈ લાકિઅ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી.