Main Menu

કુંકાવાવમાં યોજાયો કિશાન કલ્યાણ કૃષી મહોત્સવ 2018

કુંકાવાવ ના બી આર સી ભવન ના પટાંઞણ માં કૃષી કલ્યાણ મેળા નુ આયોજન થયુ.જેમા ખેડુત ખેતી લક્ષી કૃષી સંસાઘનો,સરકારશ્રી ની નવીયોજનાઓ,ના જુદા જુદા 15 સ્ટોલ દ્વારા નિદર્શન કરાવવામાં આવ્યુ વિવિધ યોજના થી સૌને માહિતઞાર કરવામાં આવ્યા આતકે પ્રાર્થના દિપપ્રાઞટ્ય,મહાનુભાવો વિશેષ અતિથી નુ પુષ્પઞુચ્છ દ્વારાસન્માન કરવામાંઆવ્યુ.મામલતદારશ્રી,તાલુકા વિકાસઅધિકારી, માલવીયાસાહેબ,તા,પ્રમુખ.તા,મંત્રીગણ,તાલુકા ના ગ્રામસેવકો ફોરેસ્ટ વિભાગના અધિકારી તેમજ ક્રૃષીવિધ્યાલય ખાતેથીકૃષી વૈઞ્યાનિક કુંજડીયાસાહેબ,દુધાતસાહેબ,જીએસએફસી ના શ્રી ડોડીયાસાહેબ,બાઞાયતખેતી મા વસોયાભાઈ,પશુપાલન મા માલવીયા,ખેતીવાડી મા રાજપરા એ ખેડુતો ને માર્ઞતર્શન પુરુ પાડ્યુ હતુ.સમઞ્ર કાર્યક્રમ નુ સ્ટેજ સંચાલન ઉદયભાઈ દેસાઈ દ્વારા કરવામાંઆવ્યુ હતુ.આ તકે પોલીસ સુરક્ષા માં વડીયા પીએસઆઈ શ્રી ધામા સાહેબ,જમાદાર જીતુદાનઞઢવી, મહેશદાનઞઢવી,હે,કો,છબિલદાસભાઈ ટીલાવત,પો,કોન્સ,ભરતભાઇ મોરવાડીયા બંદોબસ્તમા જોડાયેલ હતા.