Main Menu

ઉના પાસે ટ્રક નીચે બાઇક ઘુસી જતાં જાફરાબાદના યુવાનનું મોત

ઉના-દેલવાડા રોડ ઉપર મોટર સાયકલ ટ્રકની નીચે ઘુસી જતા જાફરાબાદના યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. ઉના પંથકમાં વાહન અકસ્માતના ૬ દિવસમાં કનિદૈ લાકિઅ ૪ બનાવો ૩ ના મોત તથા વધુ ઘાયલ થયા રોડ રકતરંજીત બન્યો છે. ઉના તથા ગીરગઢડા તાલુકાના માર્ગો વાહન ચાલકો માટે સલામત નથી કારણકે છેલ્લા ૬ દિવસમાં કનિદૈ લાકિઅ વાહન અકસ્માતના અકિલા ૪ બનાવો બન્યા છે. જેમાં ૪ માનવ જીવ હોમાયા છે. તથા વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આજે બપોરબાદ ઉના-દેલવાડા રોડ ઉપર એચએમવી કનિદૈ લાકિઅ કોલેજ આગળ એક ટ્રક નંબર – જીજે ૦૪ એટી ૭૭૩૨નંબરનો ટ્રક પુર ઝડપે જઇ રહ્યો અકીલા હતો ત્યારે એક મોટર સાયકલ નંબર જીજે ૧૪.. ઉપર જાફરાબાદના કનિદૈ લાકિઅ એક યુવાન મોટર સાયકલ લઇને જઇ રહયો હતો. અઅને અચાનક મોટર સાયકલ ટ્રક સાથે ભટકાતા આગળના ભાગે ઘુસી જતા સ્થળ ઉપર લોહી લુહાણ હાલતમાં બેભાન થઇ જતાં કનિદૈ લાકિઅ તુરંત  ૧૦૮ ઇમરજન્સી એમ્યુલન્સના પાઇલટ તથા ડોકટર પહોચી ઉના દવાખાને લાવતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો. તેમની ઓળખવિધિ થતા ગોપાલભાઇ નાગર ભાઇ કનિદૈ લાકિઅ બારૈયા ઉ.વ. ૩૮રે. જાફરાબાદ જાતે ખારવાની ઓળખાઇ છે. મોટરસાયકલ ઉપર ભાજપ પક્ષનું નીસાન હોય ભા.જ.પ ના આગેવાન હોય તેમ લાગે છે. હાલ પોલીસ ઘટના કનિદૈ લાકિઅ સ્થળે પહોચી ફરીયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે. અને તેમના પરિવારને જાફરાબાદ જાણ કરતા ઉના આવવા નિકળી ગયા છે.