Main Menu

સિંહો પાછળ ટ્રેકટર દોડાવીને સિંહો પર પથ્થરો ફેંકતો વિડીયો થયો વાયરલ..સિંહો ના આરક્ષિત વિસ્તાર માં ટ્રેકટર ઘુસીને સિંહોને કર્યા પરેશાન ? જુઓ વીડિયો

[wpdevart_youtube]ANJ5CYDvNlo[/wpdevart_youtube]સિંહો પાછળ ટ્રેકટર દોડાવીને સિંહો પર પથ્થરો ફેંકતો વિડીયો થયો વાયરલ….ધારી ગીર પૂર્વના આંબરડી, ધોળીકુઈ અથવા જેસર નો ગેબર વિસ્તાર નો વીડિયો હોવાનું તારણ….સિંહો ના આરક્ષિત વિસ્તાર માં ટ્રેકટર ઘુસીને સિંહોને કર્યા પરેશાન…સિંહો પાછળ એક યુવકે દોટ મૂકી ને સિંહો પર કર્યા પથ્થરો ના છુટ્ટા ઘા…..વનવિભાગ ની ગંભીર બેદરકારી દાખવતો વીડિયો વાયરલ…