Main Menu

રાજુલાના પીપાવાવમાં આંદોલનનો ૧૧મો દિવસ

દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો જીએસીએલ કંપની અને ભુમાફિયા સામે છેલ્લા ૧૧ દિવસથી ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે. છતા પણ સરકારના પેટનું કનિદૈ લાકિઅ પાણી પણ હલતુ નથી લોકો ૪ર સેલ્સિયસ તાપમાનમાં ઉપવાસ આંદોલન કરી રહ્યા છ.ે અને સરકારી બાબુઓ અને સરકારના નેતાઓ એ.સી.માં આરામ ફરમાવી રહ્યા કનિદૈ લાકિઅ છે ૧૧માંં દિવસે અકિલા મહિલાઓ સરકાર અનેતંત્રને જગાડવા ધુન ગાઇ હતી છતા પણ ૧૧ દિવસ વીતી ગયા છતા કોઇ નિર્ણય આવ્યો નથી તેમજ ૧૧માં દિવસે કવાડ દિવ્યેશ કનિદૈ લાકિઅ નામના એક ૪ વર્ષના બાળકની તબિયત લથડી હતી તેની એમ્બ્યુલન્સ મારફતે રાજુલા અકીલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ આંદોલનમાં દરરોજ કનિદૈ લાકિઅ એક-બે લોકો અને બાળકોની તબિયત લથડે છે  ગામજનોની વેદના જોઇને કડિયાળી તાલુકા પંચાયતના ભાજપના સદસ્યના પુત્ર જીલુભાઇ બારૈયા અને ભાંકોદર માંધાતા કનિદૈ લાકિઅ ગ્રુપના પ્રમુખ મધુભાઇ સાંખટ આજથી આમરણાંત ઉપવાસ પર બેસવાના છે રાજયમાં ભાજપની સરકાર હોવા છતા પણ માનવતાની દૃષ્ટિએ જીલુભાઇ સરકાર સામે અને કનિદૈ લાકિઅ મધુભાઇ સાંખટ કોળી સમાજની બહેનો અને બાળકો  માટે આમરણાંત ઉપવાસ કરશે. આ આંદોલનમાં પહેલાંથી લોકો ની સાથે કોળી સમાજના આગેવાન પ્રવિણભાઇ બારૈયા, કનિદૈ લાકિઅ અશોકભાઇ ભાલિયા, ભાણાભાઇ ગુજરીયા, અજયભાઇ શિયાળ, રણછોડભાઇ બાંભણિયા, ભગુભાઇ વાજા, તેમજ રાજુલા જાફરાબાદ તાલુકાના દરીયાકાંઠાના લોકો માટે સંખ્યામાં કનિદૈ લાકિઅ હાજરી આપી રહ્યા છ.ે અને ગ્રામજનોને વહેલી તકે ન્યાય મળે તેવું ઇચ્છી રહ્યા છે.