Main Menu

સાવરકુંડલાઃ નાસતા ફરતા આરોપી સંજય કડેવાળ અને ઘનશ્યામ ચૌહાણની ધરપકડ

પોલીસ અધિક્ષક અમરેલી તથા નાયબ પોલીસ અધિકારી આર.એલ.માવાણી તથા સર્કલ પો.ઇન્સ. પી.વી.જાડેજાની સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝૂંબેશ શરૂ કરી છે. પોલીસ કનિદૈ લાકિઅ સબ ઇન્સ જી.ડી.આહીર તથા હેડ કોન્સ અજયભાઇ સોલંકી તથ પો.કોન્સ. રામકુભાઇ કહોર તથા પો.કોન્સ. મહેશભાઇ રાઠોડ તથા એલ.આર.ઙઆલકુભાઇ વિગેરે કનિદૈ લાકિઅ સ્ટાફના માણસો અકિલા ધારી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૭/૧૪ આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગૂન્હાના કામે ના નાસ્ત ફરતા આરોપી સંજયભાઇ નાનજીભાઇ કડેવાળ કનિદૈ લાકિઅ ઉ.ર૭ ધંધો ખેતમજુરી રહે. મીઠાપુર નકકી હાલ દલખાણીયા તા.ધારી જી.અમરેલી વાળાને અકીલા ત્થા આરોપી ઘનશ્યામ ઉર્ફે ભદો મનસુખભાઇ ચૌહાણ રહે. સુખપુર કનિદૈ લાકિઅ તા.ધારીવાળા મળી આવતા પુછ પરછ કરી બન્ને આરોપીને ઉપરોકત ગુન્હા ના કામે ધોરણસર અટક કરેલ છે આમ આ બન્ને ઇસમો ઘણા સમયથી નાસ્તા ફરતા હોય બન્ને કનિદૈ લાકિઅ આરોપીઓને પકડી પાડેલ છે.