Main Menu

સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે કોંગી ધારાસભ્ય વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો…ગ્રામજનોનો ધારાસભ્ય સામે આક્રોશ..વિકાસના કામ મુદ્દે લોકોએ સ્વંયભુ લગાવ્યા પોસ્ટરો…જુઓ

સાવરકુંડલાના મોટા ઝિંઝુડા ગામે ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જન આક્રોશના પોસ્ટરો લાગ્યા છે ત્યારે વિદેશોની સફર કરી રહેલા ધારાસભ્યએ ચુટાયા બાદ કોઇ જ વિકાસના કામો નહી કરાતા અને ગામની મુલાકાત નહી લેતા નાનકડા ગામમા ચર્ચાનો વિશય બન્યો છે…સાવરકુંડલા તાલુકાનુ મોટાઝિંઝુડા ગામ….અહિયા ધારાસભ્ય પ્રતાપ દુધાત સામેના રોષ પ્રગટ કરતા પોસ્ટરો લાગ્યા છે. ધારાસભ્ય ચુટાયા બાદ અહિ ડોકાયા પણ નથી .ગામમા કોઇ વિકાસ કામ બાબતે પ્રયાસ નહી કર્યા હોવાનો ફાટી નિકળ્યો જનાઅક્રોષ…આ ગામે લાગેલા બેનરોને જોવા લોકોના ટોળાઓઅ એકઠા થયા છે..મોટા ઝિંઝુડા ગામે આ બીજુ બેનર લાગ્યુ છે મીસ્ત્રી ચોકમા….અહિયા પણ લોકો કુતુહલથી જોઇ રય્હા છે..ત્યારે વિદેશોને પ્રવાસમા વ્ય્સ્ત રહી વાંરવાર ઠેગો બતાવતા લોકોનો રોષ ફાટી નિકળ્યો છે …પોતાની એફ.બી.મા પોતે જ વિદેશ પ્રવાસનો વિડિઓ મુકી એક બાજુ મોજ કરી રહ્યા છે અને પોતાના વિસ્તારના ગામડાઓ પાણી અને અન્ય પ્રષ્નોથી પીડાય છે…