Main Menu

ભાવનગરમાં સંતશ્રી સેન મહારાજ જયંતીએ શોભાયાત્રા તથા મહાઆરતી

સંતશ્રી સેન મહારાજની ૭૧૮ મી જન્મજયંતીની ભાવનગરમાં ઉજવણી તા. ૧૨ ના રોજ થશે. શોભાયાત્રા શહેરના વિસ્તારમાં વાજતે ગાજતે નીકળશે તથા મહારાજ ચોકમાં મહાઆરતી થશે. સમસ્ત કનિદૈ લાકિઅ વાળંદ સમાજ દ્વારા આગામી તા. ૧૨ શનિવારના રોજ સંત શિરોમણી પૂ. શ્રી સેન મહારાજની ૭૧૮ મી જન્મજયંતીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરાશે. કનિદૈ લાકિઅ સાંજે ૪ વાગ્યે અકિલા શોભાયાત્રા ડી.જે. સાઉન્ડના તાલે વાજતે ગાજતે નીકળી સેન મહારાજ ચોક ખાતે આવશે. શોભાયાત્રામાં સમાજના આગેવાનો હેમરાજભાઇ પાડલીયા કનિદૈ લાકિઅ (ગાંધીનગર), દિલીપભાઇ વાઘેલા (સુરત) સહિતના હજારો જ્ઞાતિજનો  જોડાશે. આ શોભાયાત્રામાં સમસ્ત વાળંદ સમાજના જ્ઞાતીજનોને ઉમટી પડવા જાહેર કનિદૈ લાકિઅ નિમંત્રણ એક યાદીમાં આવ્યું છે.