Main Menu

અમરેલી-ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ મહિલા સેલના નિરીક્ષક તરીકે વરણી

લોકસભા ચુંટણી જીવતા કોંગ્રેસ પક્ષ વધુ સક્રિય બની છે. તેનાભાગ રૂપે કોંગ્રેસ પક્ષને વધુ સંગઠીત કરવા  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સીમતિના પ્રમુખ અમીતભાઇ ચાવડાએ કનિદૈ લાકિઅ અમરેલી અને ગીર સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસને વધુ સંગઠીત અને સજીવન બનાવવા માટે અમરેલી ગીર સોમનાથ જીલ્લાના નિરીક્ષક તરીકે અને મહિલા પ્રગતિબેન કનિદૈ લાકિઅ આહીરની નિયુકત અકિલા કરવામાં આવી છે. આ નિમણુંકથી મહિલા પાંખમાં વધુ સક્રિય સજીવન અને સંગઠન બનવાની આશાઓ વ્યકત થઇ છે. સંગઠનના માહીર અને કનિદૈ લાકિઅ કોઠાસુઝ અને શિક્ષીત મહિલા પ્રગતિબેન આહીર અનેક વખત કોંગ્રેસ પક્ષમાં સંગઠનક્ષેત્રે અકીલા નોંધપાત્ર કામગીરી બજાવી છે. વારસાઇ રાજકારણનો અનુભવ કનિદૈ લાકિઅ ધરાવતા પ્રગતિબેન આહીરમાં સંગઠન મજબુત બનાવવાની ખુબજ સારી કળા અને આવડત ધરાવે છે.