Main Menu

પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા વાનરોનો વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ…સેવાભાવી દ્વારા પાણીની ડંકી પર પંપીગ કરીને પીવરાવી રહ્યા છે વાનરો ને પાણી…જુઓ વિડીયો

ઉનાળાની કાળઝાળ ગરમીની અસરનો વન્યપ્રાણી નો વિડીયો થયો વાયરલ….વાનરો નું ઝૂડ પીવાના પાણીની ડંકી પર મળ્યા જોવા….સેવાભાવી દ્વારા પાણીની ડંકી પર પંપીગ કરીને પીવરાવો રહ્યા છે વાનરો ને પાણી….પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા વાનરોનો વિડીયો થયો સોસીયલ મીડિયામાં વાયરલ…વાયરલ વિડીયો જંગલ આસપાસના વિસ્તારનો હોવાનું તારણ.