Main Menu

સાવરકુંડલા તાલુકામાં પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે ચર્ચા વિચારણા

તાલુકામાં ગામેગામ પીવાના પાણીની તીવ્ર મુશ્કેલી પ્રવર્તી રહી છે. પીવાના પાણીને લગતા અનેક પ્રશ્નો છે, જે બાબતે દિપકભાઇ માલાણીએ માર્કેટીંગ યાર્ડમાં તાલુકાભરના કનિદૈ લાકિઅ સક્રિય આગેવાનો, પદાધિકારીઓ, સરપંચોની મીટીંગ બોલાવી હતી. મીટીંગમાં પાણીના પ્રશ્ને ચર્ચા અને જરૂરી રજૂઆત કરવા માટે વિગતવાર ચર્ચા થયેલ કનિદૈ લાકિઅ અને ગામેગામથી અકિલા આવેલ સરપંચશ્રીઓ, આગેવાનોએ પોતપોતાના ગામની પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે જરૂરી માંગણીઓ અને સુચનો કર્યા હતા. રજૂઆતોની કનિદૈ લાકિઅ ગામવાઇઝ નોંધ લઇ જિલ્લા કલેકટરશ્રીને વિગતવાર રજૂઆતો કરવાનો નિર્ણય થતા શ્રી અકીલા દિપકભાઇ માલાણીએ કલેકટરશ્રી અમરેલીને દરેક ગામના પ્રશ્નો કનિદૈ લાકિઅ બાબતે અલગથી વિગતવાર રજૂઆતો કરતા પત્ર આપેલ છે. આ મીટીંગમાં તા.પં. ઉપપ્રમુખ રાઘવભાઇ સાવલીયા, જી.પં.સદસ્ય ભરતભાઇ ગીડા અને લાલભાઇ મોર, તા.પં. કનિદૈ લાકિઅ કારોબારી ચેરમેન ભરતભાઇ સાટીયા, તા.પં.સદસ્યશ્રીઓ દુલાભાઇ ઉકાણી, ભનુભાઇ રાદડીયા, દિલીપભાઇ રવૈયા, પરબતભાઇ કોઠીયા તથા પીેઢ આગેવાનો જશુભાઇ કનિદૈ લાકિઅ ખુમાણ, દુર્લભાઇ કોઠીયા, ગુલાબસિંહ જાડેજા, દાનુભાઇ ખુમાણ, દાદાજાનભાઇ બુખારી, યાકુબભાઇ રસભર્યા, નટુભાઇ દેસાઇ, ભીખુદાદા થોરડીવાળા, રમેશભાઇ કનિદૈ લાકિઅ શેલડીયા, અબ્દુલભાઇ દલ, રામજીભાઇ ધડુક, નાથાભાઇ ભરવાડ, બાબુલાલ કુબાવત, સંઘના ડાયરેકટર મનસુખભાઇ દેસાઇ, ધીરૂભાઇ બુહા – પૂર્વ સરપંચ, નાથુભાઇ કનિદૈ લાકિઅ ખાલપર, યુવા અગ્રણી મહેશભાઇ ચોડવડીયા અને ધનસુખભાઇ કોઠીયા, વાસુરભાઇ ભમર પૂર્વ સરપંચ ભોકરવા તથા જૂદી જૂદી ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઇ ખુમાણ – મોટાભમોદ્રા, ચેતનભાઇ માલાણી – ખડસલી, પ્રવિણભાઇ રાદડીયા – લીખાળા, શિવરાજભાઇ મૈત્રા – પીયાવા, બાબુભાઇ માલાણી – આંબરડી, શિવરાજભાઇ – હાથસણી, ભનુભાઇ પાઘડાળ – સાકરપરા, મહેશભાઇ ખુમાણ – સેંજળ, દાદભાઇ પટગીર – આદસંગ, અરશીભાઇ શ્યોરા – ભેકરા, યોગેશભાઇ – ધાર, રમેશભાઇ વાઢેર – બગોયા, ભનુભાઇ મોર – ખોડીયાણા, મહેશભાઇ લાખાણી – મેકડા, જયંતીભાઇ મકવાણા ફીફાદ, હર્ષદભાઇ મુંજપરા – કૃષ્ણગઢ, આશુબેન ખોખર – વિજપડી, કાળુભાઇ પટગીર – મેરીયાણા ઉપસ્થિત રહ્યા હતા.