Main Menu

ભાવનગરમાં એક શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ ઝુંબેશ હાથ ધરેલ અને સુચના આપેલ જે સુચના આધારે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. કનિદૈ લાકિઅ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા અતુલભાઇ ચુડાસમાને મળેલ હકિકત આધારે  નઝીરખાન ઉર્ફે ભુરો મુરાદખાન બ્લોચ ઉ.વ.૩૬ રહેવાસી કુંભારવાડા, નારી રોડ કનિદૈ લાકિઅ મામાની દેરી અકિલા પાસે કાશ્મીરી કર્વાટરનં-૪૯૪ ની સામે મફતનગર ભાવનગર વાળાને સીદસર-વરતેજ રોડ, ફરીયાકા ગામના પાટીયા પાસેથી એક ગેરકાયદેસરની કનિદૈ લાકિઅ દેશી બનાવટની પીસ્ટલ સાથે ઝડપી પાડી તપાસ ચલાવી રહી છે. આ કામગીરીમાં આસી.સબ ઇન્સ. જી.પી.જાની, પોલીસ હેડકોન્સ. વાય.એન.ગોહીલ હરેશભાઇ ઉલવા, કનિદૈ લાકિઅ નિતીનભાઇ ખટાણા, વિગેરે જોડાયા હતા.