Main Menu

નાગધણીબા ગામના યુવક પર ઘોઘાના સારવદર ગામે દિપડાનો હુમલો

ઘોઘા તાલુકાના સારવદર ગામે મહેમાન થઇને ગયેલ નાગધણીબા ગામના યુવાન પર વહેલી સવારે દિપડાએ હુમલો કર્યો હતો. સામાન્ય ઇજા પામાનાર યુવાનને સારવાર અર્થે ખસેડવામાં કનિદૈ લાકિઅ આવેલ. બીજી તરફ હુમલો કરવા બદલ દિપડાને રેકસ્યુ કરી પાંજરે પુરવામાં આવેલ હતો. બ્રુહદ ગીર વિસ્તારમાં સમાવિષ્ટ એવા ગોહિલવાડમાં રાની પશુઓની કનિદૈ લાકિઅ સંખ્યામાં વધારો અકિલા થઇ રહ્યો છે. તળાજા-ઘોઘા તાલુકાના ગામડાઓમાં સાવજ-દિપડાના આંટા ફેરા વધ્યા છે. જેમા આજે નાગધણીબા ગામનાયુવાન ઘોઘાના કનિદૈ લાકિઅ સારવદર ગામે મહેમાન થઇ ગયા હતો જેમાં વહેલી સવારે દિપડાએ હરેશભાઇ પર હુમલોકરી ઇજા અકીલા પહોચાડતા ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતો. દિપડાએ કનિદૈ લાકિઅ માનવપર હુમલો કર્યાની વનવિભાગને જાણ થતા તળાજા, ઘોઘા, ભાવનગર વનવિભાગે સંયુકત રીતે દિપડાને પાંજરે પુરવા સવારથી જ રેકસ્યુ હાથ ધર્યુ હતું. ફોરેસ્ટ કનિદૈ લાકિઅ અધિકારી જી.એલ. વાઘેલા (તળાજા), ડી.કે. પટેલ ભાવનગર એ જણાવ્યું હતું કે સારવદર ગામના ખેડુત ભુપત કાનજીભાઇ ચુડાસમાની વાડી માં દિપડો કનિદૈ લાકિઅ છુપાઇ જતા તે સ્થળે પાંજરે પુરવાની કામગીરી કરી હતી. તબીબ ટીમે ઇંજેકશનગન મારી બેભાન કરી મહુવા ખાતે દિપડાને પાંજરે પુરી લઇ જવામાં આવેલ ડોકટરની કનિદૈ લાકિઅ સારવાર બાદ જંગલમાં છોડવાનો નિર્ણય લેવામાં આવશે તેમ ફોરેસ્ટ કર્મીએ ઉમેર્યુ હતું. વેટરનીટી ડોકટર દેસાઇ સાથે રહ્યા હતા.