Main Menu

અકસ્‍માતમાં મોટાભાગના લોકોના મોત સમયસર સારવાર ન મળવાના કારણે થતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા ઇજાગ્રસ્‍તોને પ્રથમ ૪૮ કલાકની સારવાર માટે અડધા લાખ રૂપિયાની સહાય અપાશેઃ નીતિનભાઇ પટેલ

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે અકસ્માતમાં રાજ્ય સરકાર રૂપિયા 50 હજાર સુધીનો ખર્ચ ઉઠાવશે. કોઈ પણ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં પ્રથમ કનિદૈ લાકિઅ 48 કલાકનો ખર્ચ સરકાર ભોગવશે. કારણ કે મોટા ભાગના લોકોના મોત સમયસર સારવાર ન મળવાના કારણે થતાં હોય છે. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકારે નિર્ણય કનિદૈ લાકિઅ લીધો છે. આમ અકિલા કોઈ પણ ખુણે અકસ્માત સર્જાયો હશે તો તેના પહેલા 48 કલાકનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. વ્યક્તિ દીઠ સરકાર 50 હજાર રૂપિયાની કનિદૈ લાકિઅ સહાય કરશે. સરકારે જાહેરાત કરતા કહ્યું છે કે કોઈ પણ વ્યકિત ગુજરાતી હોય કે બિન અકીલા ગુજરાતી તમામ લોકોનો ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે. ગુજરાત કનિદૈ લાકિઅ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લેવા અંગે નાયાબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કનિદૈ લાકિઅ સર્વે પ્રમાણે દર વર્ષે આશરે 29,000 માર્ગ અકસ્માત થાય છે જેમાં દર વર્ષ 6483 વ્યક્તિના મોત પોતાનો અમુલ્ય જીવ ગુમાવે છે.  જે પણ વ્યક્તિ અકસ્માતમાં કનિદૈ લાકિઅ ઇજા થાય એ વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવામાં આવે તો એમનું જીવન બચાવી શકાય છે. જેના પગલે ગુજરાત રાજ્યમાં કોઇપણ વિસ્તારમાં કોઇપણ વાહનમાં કનિદૈ લાકિઅ કોઇપણ બેઠેલા વ્યક્તિને અકસ્માત થવાના કારણે થાય જે કોઇપણ ગુજરાતી કે બિનગુજરાતી હોય એવા ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર આપવા માટે નજીકમાં કનિદૈ લાકિઅ ઉપલબ્ધ સારામા સારી ખાનગી હોસ્પિટલો, ટ્રસ્ટ કે સરકારી હોસ્પિટલ હોય કે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. પૈસાના અભાવે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો ન આવે તે માટે દાખલ કરવામાં આવેલા દર્દીઓના પ્રથમ 48 કલાકમાં ઇજાગ્રસ્તને કોઇપણ જાતની સારવાર માટે 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.  કોઇપણ ગરીબ, અજાણ્યો વ્યક્તિ દરેક પ્રકારના લોકોને અકસ્માતના પહેલા 48 કલાકમાં વધુમાં વધુ 50,000ની સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ સાથે જ સરકારે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કોઈ પણ હોસ્પિટલ દર્દી પાસેથી પૈસા નહિં લેવાના રહેશે નહિં.  કોઈ પણ હોસ્પિટલે  કરેલી સારવારનું બિલ જે તે હોસ્પિટલે જિલ્લા અધિકારી અથવા તો તબીબ અધિક્ષકને રજૂ કરવાનું રહેશે.