Main Menu

લલિયા પરિવારનુ ગૌરવ

ધારી તાલુકાના ઝર ગામના ખેડુત લિયાકતભાઈ ની દિકરી મુસકાન લલિયા જેમને ધોરણ 12 સાયન્સ  મા 98.9 PR સાથે ઉતિણ થઈ લલિયા પરિવાર નુ ગૌરવ વધાર્યું છે. આવી ઝળહળતી સફળતા બદલ લલીયા પરીવાર તેમજ સમગ વીસતાર
એ ગૌરવ ની લાગણી વ્યક્ત કરી હતી.મુસકાનબેન ભવિષ્યમાં આવી જ સફળતા મેળવતા રહે એવી શુભેચ્છા પાઠવી રહયા છે