Main Menu

સોશ્યલ મિડિયા પર ટિપ્પણીના વિરોધમાં દામનગરમાં કોળી સમાજનું આવેદન

અહીંયા સોશ્યલ મિડિયા ઉપર કોળી સમાજની બહેન-દિકરીઓ વિષે અયોગ્ય ટિપ્પણી કરનાર દિપક સાટીયા નામના  યુવક સામે કાર્યવાહી કરવા માંગણી ઉચ્ચારાઇ છે. તસ્વીરમાં પોલીસ સ્ટેશને રજુઆત કરતા  ચાવડા મેરૂ જે. સુરેશ ધનજીભાઇ, અતુલભાઇ કે ગોહિલ, દલોલીયા અતુલ, લાલજીભાઇ, નરેશ મકવાણા સહિતના દર્શાય છે.