Main Menu

ભાવનગરઃ પાસના નેતા હાર્દિક પટેલે બાંભણીયા બ્લડ બેંકની મુલાકાત લીધી

પાસના નેતા અને પાટીદાર સમાજનાં ક્રાન્તીકારી યુવા આગેવાન હાર્દિક પટેલ તાજેતરમાં ભાવનગરની સેવાભાવી સંસ્થા બાંભણીયા બ્લડ બેંકની શુભેચ્છા મુલાકાતે આવેલ. બ્લડ કનિદૈ લાકિઅ બેંક પરિવાર ટ્રસ્ટના ચેરમેન પ્રભુભાઇ બાંભણીયા, સંસ્થાનાં ટ્રસ્ટી એડવોકેટ ધર્મેન્દ્રભાઇ ડાભી, મેડીકલ ડાયરેકટર ડો. મીસ્ત્રી, સંસ્થાનાં એકઝીકયુટીવ કનિદૈ લાકિઅ કુ. અકિલા રીટા મેકવાન દ્વારા હાર્દિક પટેલનું વિશિષ્ટ સન્માન કરેલ. સાથો સાથ તખ્તેશ્વર મઢુલી ગ્રુપના સેવકો સર્વશ્રી જીતુભા, નટુભા, કનિદૈ લાકિઅ એસ. આર. ગોહિલત અને ચિત્ર-ફુલસર વોર્ડનાં પ્રમુખ બાલાભાઇ પરમાર દ્વારા પણ પુષ્પગુચ્છ અકીલા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કનિદૈ લાકિઅ કેશુભાઇ ભગત (મોટા સુરકા), નરેશભાઇ ડાંખરા અને તેમની સાથેની સમગ્ર ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પટેલ અને તેમની સમગ્ર ટીમે બાંભણીયા કનિદૈ લાકિઅ બ્લડ બેંકનાં વિવિધ ડીપાર્ટમેન્ટની મુલાકાત લઇ જાણકારી મેળવી પ્રશંસા વ્યકત કરી ટ્રસ્ટી મંડળ તેમજ મેડીકલ ટીમોને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના કનિદૈ લાકિઅ ચેરમેન બાંભણીયાએ સૌનો આભાર માન્યો હતો તેમજ  ધર્મેન્દ્રભાઇ ડાભી અને મેડીકલ ડાયરેકટર ડો.મીસ્ત્રીએ સંસ્થાની કાર્યપધ્ધતિ અને ટેકનીકલ બાબતોની કનિદૈ લાકિઅ જાણકારી આપી હતી.