Main Menu

સેન મહારાજની જન્મજયંતિ નિમિત્તે મહાઆરતી યોજાઇ

વાળંદ સમાજના શ્રધ્ધા કેન્દ્ર સમા સંત સેન મહારાજની 718મી જન્મજયંતિ નિમિત્તે સેન મહારાજ ચોક ખાતે સ્થાપિત સેન મહારાજની પ્રતિમાની મહાઆરતીનો કાર્યક્રમ યોજાઇ ગયો. આ પ્રસંગે ધર્મેન્દ્રભાઇ નાથાણી, રમેશભાઇ મુંજપરા, રાજુભાઇ, ભટ્ટીભાઇ તથા વાળંદ સમાજના અગ્રણીઆે મોટી સંખ્યામાં ઉપિસ્થત રહ્યા હતા.