Main Menu

ભાવનગરમાં ખેડૂતો પર દમન મામલે કોંગેસના ધારાસભ્યોએ ખેડૂતોની મુલાકાત લીધી

બાડી પડવા સહિત 12 ગામના  ખેડૂતો પર દમન મામલે ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા,ધારાસભ્ય જે.વી.કાકડીયા,ધારાસભ્ય કનુભાઈ બારૈયા ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા ભાવનગર જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર) ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ ભોળાભાઈ કનટારિયા,કિસાન લડત સમિતિના પ્રમુખ નારણભાઇ જોતવા,તળાજા યુવા કૉંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પંડિયા,જીતેન્દ્રભાઈ બાલધિયા,રવીરાજસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ મુલાકાત લઈ ખેડૂતોની વાત સાંભળી સરકારમાં રજુવાત કરવાની ખાતરી આપી ખેડૂતોની સાથે રહેવાની ખાતરી આપી ખેડૂતોને ટેકો આપીયો.