Main Menu

તળાજાના વૈદ્યએ GPSCની પરિક્ષામાં ગુજરાતમાં મેળવ્યો પાંચમો નંબર

તળાજાના જૂની છાપરી ગામના ખેડુત પુત્ર કે જેમણે પ્રાથમિક શિક્ષણ ગામના અને હાઇસ્કુલના શિક્ષણ નજીકના હળીયા સરકારી હાઇસ્કુલમાં મેળવેલ તેવા વૈદ્ય મહેન્દ્રસિંહ કનિદૈ લાકિઅ સરવૈયા ગર્વમેન્ટ આર્યુવેદ મેડીકલ ઓફીસર કલાસ – ર કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલ ગુજરાતમાં પાંચમા ક્રમાંક મેળવી ઉતીર્ણ થયો છે. તળાજામાં કનિદૈ લાકિઅ વૈદ્યની તબીબી અકિલા પ્રેકટીસ કરતા મહેન્દ્રસિંહ વનરાજસિંહ સરવૈયા જનરલ કેટેગરીમાં જીપીએસસીમાં ગુજરાતમાં પાંચમો ક્રમાંક મેળવ્યો છે. તેઓના કનિદૈ લાકિઅ જણાવ્યા પ્રમાણે ઓલ ગુજરાત માંથી આશરે ચારેક હજાર પરીક્ષાર્થીઓએ આ સ્પર્ધાત્મક અકીલા પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી ૩૩૬ પરીક્ષાર્થીઓ ઉતીર્ણ કનિદૈ લાકિઅ થયા છે. તેમાં જનરલ કેટેગરીમાં પાંચમા ક્રમાંકે ઉતીર્ણ થયા છે. તેઓ આગામી દિવસોમાં ગર્વમેન્ટ આર્યુવેદ મેડીકલ ઓફીસર કલાસ – ર તરીકે ફરજ બજાવશે. તેઓએ કનિદૈ લાકિઅ ધોરણ ૧ થી ૭ પોતાના ગામ જૂની – નવી છાપરીની સરકારી શાળામાં જ ભણ્યા છે. હાઇસ્કૂલનું શિક્ષણ હળીયા ખાતે સરકારી શાળામાં લીધું છે. વિદ્યાર્થીમાં કનિદૈ લાકિઅ જે જ્ઞાન પડેલુ છે તે જ્ઞાન પોતાના પરિવારજનો જ બહાર લાવી શકે તેમ છે તેમ જણાવી મહેન્દ્રસિંહ ઉમેરે છે કે માતા – પિતાનું પ્રોત્સાહન કનિદૈ લાકિઅ અને મોટાભાઇ તખતસિંહ સરવૈયા તરફથી મુશ્કેલીમાં પણ પાછુ નહી પડવાની પ્રેરણાએ આજે એમને આ સિધ્ધિ મેળવવામાં સિંહ ફાળો આપ્યો છે.