Main Menu

અમરેલી જિલ્લા અનુ.જાતિ મોરચાની કારોબારી બેઠકમાં પ્રદેશ મંત્રી શૈલેષ પરમારનું મંડલ ના હોદ્દેદારો દ્રારા સન્માન

અમરેલી જિલ્લા અનુ.જાતિ મોરચાની કારોબારી બેઠક માં ઉપસ્થિત પ્રદેશ મહામંત્રી શ્રી ગૌતમભાઈ ગેડિયા , જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા , પ્રદેશ ઉપપ્રમુખ બેચરભાઈ ગોહિલ , પ્રદેશ મંત્રી શૈલેષ પરમાર , પ્રેમજીભાઈ માધડ ,જીલ્લા પ્રમુખ શાંતિલાલ રાણવા , મહામંત્રી સોમાભાઈ બગડા ,વાલજીભાઈ વિંઝુડા, વિરજીભાઈ બોરીચા, શાંતિલાલ પરમાર , કેશુભાઈ માધડ ,સહિત ના મોરચાના આગેવાનો , કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા….જેમાં મોરચા ના દીવંગતો ને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા તેમજ નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી ગૌતમભાઈ ગેડિયા અને પ્રદેશ મંત્રી શૈલેષ પરમાર નું મંડલ ના હોદ્દેદારો દ્રારા સન્માન કરાયું.