Main Menu

ચલાલામાં સર્વરોગ કેમ્પ

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૩ મો વિનામુલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ તથા કનિદૈ લાકિઅ જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલીના સંયુકત ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ કેમ્પનો શુભારંભ મંગલ દિપના કનિદૈ લાકિઅ પ્રાગટયથી થયો અકિલા હતો. આ પ્રસંગે શ્રી રતિદાદા તથા મંજુબા દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતુ સાથે ડો.સૌમિલભાઇ, ડો.ભુમિબેન વગેરે ઉપસ્થિત કનિદૈ લાકિઅ રહ્યા હતા. નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી જે પૈકી ૪૩ અકીલા દર્દીઓને રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઇ જઇ અને કનિદૈ લાકિઅ ફેકોમીશન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામુલ્યે બેસાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં ડો.ભુમિબેન તથા સૌમિલભાઇ દ્વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી કનિદૈ લાકિઅ પણ વિનામુલ્યે પુરી આપવામાં આવી હતી. સર્વરોગ તથા હોમિયોપેથીક કેમ્પમાં ડો.દિવ્યેશભાઇ દ્વારા બધા દર્દીઓને તપાસ કરી દવા પણ વિનામુલ્યે આપવામાં કનિદૈ લાકિઅ આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઇ, મેહુલભાઇ, મંજુબા, શિતલબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું કનિદૈ લાકિઅ તે તસ્વીર.