Main Menu

ભાવનગરમાં ફાયરીંગ કરીને પ લાખની આંગડીયા લૂંટ કરનારા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ

ભાવનગરમાં આંગડીયા પેઢીના પુત્ર ઉપર ફાયરીંગ કરી રુા.પ લાખની રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ કરી નાસી છુટેલા લૂંટારૂઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય લૂંટારૂઓ કનિદૈ લાકિઅ ઝડપાઇ જશે તેવુ પોલીસે જણાવ્યું છે ટ્રાફીકથી ધમધમતા એવા નીલમબાગ સર્કલ પાસે લૂંટના આ બનાવથી પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ભાવનગર કનિદૈ લાકિઅ શહેરના પ્રેસ અકિલા કર્વાટસ પાસે આર.કે. એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢી ધરાવતા હરદીપસિંહ રામદેવસિંહ ચુડાસમા પોતાના બાઇક ઉપર રૂ. પ લાખ રોકડ કનિદૈ લાકિઅ ભરેલો થેલો લઇ ગઇ રાત્રે નીલમબાગ સર્કલ પાસેથી પસાર થયા હતા ત્યારે બે અજાણ્યા અકીલા બાઇ ચાલકોએ તેઓને આંતરી તેમના પર ફાયરીંગ કરી રૂ. પ લાખ ભરેલા કનિદૈ લાકિઅ થેલાની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. ઇજાગ્રસ્ત હરદીપસિંહ ચુડાસમાને સારવાર માટે સરટી. હોસ્પીટલ ખસેડેલ છે. આ બનાવની જાણ થતાજ એ ડીવીઝન પોલીસ, કનિદૈ લાકિઅ એલ.સી.બી. ડોગસ્કવોડ તથા એસ.પી. માલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મારતી કારે ઘટના સ્થળે દોડી ગયા હતા પોલીસે નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી કનિદૈ લાકિઅ લેવા દોડધામ કરી હતી.દરમ્યાન લૂંટનો આ બનાવ નિલમબાગ સર્કલ નજીક ગોઠવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને પોલીસે લૂંટારૂઓ ગણતરીથી કલાકોમાં ઝડપાઇ કનિદૈ લાકિઅ જશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે.લૂંટના આ બનાવથી શહેરમાં ભારે ચકચાર જાગી છે.