Main Menu

કોંગ્રેસ સાફઃ રાહુલના નેતૃત્વ પર પ્રશ્નાર્થ

કર્ણાટકના પ્રતિષ્ઠીત જંગમાં કોંગ્રેસનો મહાસફાયો થઇ રહ્યો છે. આજે જાહેર થયેલા પરિણામો પ્રમાણે કોંગ્રેસ સત્તા ગુમાવી રહી છે અને ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ કનિદૈ લાકિઅ વધી રહ્યો છે. કોંગ્રેસ પાસે કર્ણાટક અને પંજાબ બે મોટા રાજયો હતા તેમાંથી કર્ણાટક ગુમાવી રહ્યા છે. પંજાબમાં રાહુલ કરતા અમરિન્દરજીનો પ્રભાવ કનિદૈ લાકિઅ વધારે છે. રાહુલના અકિલા નેતૃત્વમાં કોંગ્રેસનો આ સતત ૩૧ મો પરાજય છે. કર્ણાટકમાં કોંગ્રેસે હદ વટાવીને હિન્દુ સમાજમાં ફાટા પાડવા સહિતના કનિદૈ લાકિઅ મોટા ખેલ કર્યા હતાં. દલિતોનો મુદ્ે ગરમ કર્યો હતો છતાં કોંગ્રેસ જીતી શકી નથી. આ અકીલા સંજોગોમાં રાહુલ ગાંધી વડાપ્રધાનપદનું સ્વપ્ન જુએ છે. કનિદૈ લાકિઅ યુપીએના પક્ષો પણ રાહુલને સ્વીકારશે? આ પ્રશ્ન સર્જાયો છે. રાજકીય સમીક્ષક કહે છે કે, રાહુલને કોંગ્રેસમાં પણ હવે અઘરું પડશે.