Main Menu

ધારીમાં બજરંગ ગ્રુપ દ્વારા યોગીજી મહારાજની જન્‍મજયંતિએ રકતદાન કેમ્‍પ

ધારી બજરંગ ગૃ્રપ અને ખબ.ક મંદિર દ્વારા યોગીજી મહારાજની 1ર6મી જન્‍મ જયંતિ નિમિતે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ તેમાં ખબ.ક નાં દીનબંધુ સ્‍વામી બજરંગ ગૃ્રપ પ્રમુખ પરેશ પટ્ટણી, દુર્ગેશ ઢોલરીયા, ભરત મકવાણા, ધર્મેશ લહેરૂં, રાજ પટ્ટણી, અજય રાજપુત, આ કેમ્‍પમાં ડોનટ થયેલ બ્‍લડ ધારી તાલુકાના દર્દીઓને ઉપયોગમાં આવશે.