Main Menu

કર્ણાટકમાં BJP ને વધારે શીટ આવતા અમરેલીમાં ભાજપ દ્વારા વિજય ઉત્સવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહના સફળ નેતૃત્વમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 104 બેઠકો પર વિજય મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવતાં અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલી શહેર ભાજપ તથા તાલુકા ભાજપના આગેવાન કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી વિજયના વધામણાં કર્યાં