Main Menu

ર૪ કલાકમાં ધારાસભ્યોનું લીસ્ટ રજૂ કરોઃ સુપ્રિમનો ભાજપને આદેશ

કર્ણાટકનો રાજકીય જંગ કાનૂની જંગમાં પલટાયો છે. એક બાજુ યેદિયુરપ્પાના શપથ ચાલતા હતાં ત્યારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી. સુપ્રિમે શપથવિધિ સામે સ્ટે કનિદૈ લાકિઅ નથી આપ્યો, પરંતુ ભાજપને સમર્થન ધારાસભ્યોનું લીસ્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રાજયપાલને ભાજપે આપેલા સમર્થન પત્રને પણ રજૂ કરવા કહ્યું કનિદૈ લાકિઅ છે. આ અંગે આવતીકાલે-શુક્રવારે અકિલા સવારે ૧૦:૩૦ વાગ્યે સુનાવણી થશે, તેમ અહેવાલમાં જણાવ્યું છે. સુપ્રિમ કોર્ટે આજે કર્ણાટકમાં ભાજપને થોડા કનિદૈ લાકિઅ સમય માટે રાહત આપી છે અને યેદિયુરપ્પાના શપથગ્રહણ કાર્યક્રમને અટકાવવાનો ઇન્કાર અકીલા કરી દીધો હતો. ગત રાત્રી બાદ સુપ્રિમ કોર્ટમાં ચાલેલી કનિદૈ લાકિઅ સુનાવણીમાં ભલે કોર્ટે શપથગ્રહણ અટકાવવાનો ઇન્કાર કર્યો હોય પરંતુ તેની સાથે કોર્ટે ભાજપ પાસે ધારાસભ્યોની યાદી પણ માંગી છે અને યેદિયુરીયાએ લખેલા કનિદૈ લાકિઅ બે પત્રોની નકલ માંગી છે. રાજયપાલને આપવામાં આવેલ સમર્થનનો પત્ર પણ સુપ્રિમે માંગ્યો છે. આ મામલે સુપ્રિમ કોર્ટમાં આજે સવારે ફરી સુનાવણી કનિદૈ લાકિઅ હાથ ધરવામાં આવી રહી છે. કર્ણાટકમાં વિધાનસભા ચુંટણીનું પરીણામ મંગળવારે જ આવી ગયું હતું. પરંતુ ત્યાર બાદથી અહી રાજકારણના સમીકરણ ઝડપથી બદલાઇ કનિદૈ લાકિઅ રહયા છે. ભાજપે ર સુધીમાં ધારાસભ્યોનું લીસ્ટ આપવું પડશે. બુધવારની સાંજે જ રાજયપાલ વજુભાઇ વાળાએ ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપી દીધું હતું. કનિદૈ લાકિઅ જે પછી સુપ્રિમમાં રાત આખી કાનુની આટાપાટા ખેલયા અને સુપ્રિમે શપથવિધિ અટકાવવા ઇન્કાર કરતા આજે સવારે યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કર્યા હતા. સુપ્રિમ કોર્ટની જસ્ટીસ એ.કે.સીકરી, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ.એે.બોબડે બેન્ચ સમક્ષ સુનાવણી ચાલુ છે. દેશના ઇતિહાસમાં પહેલી વખત રાજકીય પક્ષે અડધી રાત્રે સુપ્રિમ કોર્ટ ખુલી. કોંગ્રેસની અરજી પર કર્ણાટકમાં યેદિયુરપ્પાને શપથ લેતા અટકાવવા માટે રાત્રે ર વાગ્યે ત્રણ જજોની બેન્ચે સુનાવણી શરૂ કરી જે સવારે ૪.૩૦ વાગ્યા સુધી ચાલી. કોર્ટે યેદિયુરપ્પાની શપથવિધિ પર સ્ટે આપ્યો નથી અને તમામ પક્ષકારોને નોટીસ આપી છે. કોંગ્રેસ અને જેડીએસ તરફથી અભિષેકનું મનુ સિંઘવી, સરકાર તરફથી એડીશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતા અને ભાજપ તરફથી ભુતપુર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પક્ષ રજુ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા યાકુબ મેમણની ફાંસી પર સુનાવણી કરવા માટે સુપ્રિમ કોર્ટ રાત્રે ૩ વાગ્યે ખુલી હતી. સતાની ખેંચતાણ માટે કોર્ટના તાળા ખોલાવ્યા હતા. છેલ્લા ૪૦ કલાકથી ચાલી રહેલ સસ્પેન્સનો બુધવારે સાંજે અંત આવ્યો. પરંતુ મધ્યરાત્રીએ તેમાં ટવીસ્ટ આવી ગયો હતો. રાજયપાલ વજુભાઇ વાળાએ સૌથી મોટો પક્ષ તરીકે ભાજપના યેદિયુરપ્પાને સરકાર રચવા નિમંત્રણ આપેલ. ગઇકાલે રાત્રે સવા વાગ્યાથી આજે વ્હેલી સવાર સુધી સુનાવણી ચાલુ રહી હતી.