Main Menu

44 ડિગ્રી તાપમાન માં સિંહો થયા પરેશાન….ગરમી થી બચવા 11 સિંહોનું ટોળું પાણી પીવા આવી ચડ્યું….ધારી ગીર પૂર્વના જંગલનો વીડિયો હોવાનું અનુમાન…જુઓ વિડીયો

44 ડિગ્રી તાપમાન માં સિંહો થયા પરેશાન ગરમી થી બચવા 11 સિંહો નું ટોળું પાણી પીવા આવી ચડ્યું….વન વિભાગ ના બનાવેલ પાણી ના પોઇન્ટ પર સિંહો પાણી પીવા દિવસે આવી ચડ્યા…ધારી ગીર પૂર્વ ના જંગલ નો વીડિયો હોવાનું અનુમાન..11 સિંહો પાણી પીતા વિડીયો થયો સોસીયલ મીડિયામાં વાઇરલ.