Main Menu

સૌરાષ્ટ્ર-કચ્છ બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાયા

આજથી બેન્ક કર્મચારીઓની બે દિવસની હડતાલ સાથે આંદોલનના મંડાણ થયા છે જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે.

જેના કારણે નાણાકીય વ્યવહાર ખોરવાયો છે જયારે એટીએમ ઉપર ગ્રાહકોની ભીડ જામી છે.