Main Menu

સુભાષનગર-શિવાજી સર્કલ માર્ગ પર એક મહિલાના ગળામાંથી સોનાના ચેઇન ની ચીલાઝડપ

શહેરના સુભાષનગર-શિવાજી સર્કલ માર્ગ પર એક મહિલા ના ગળામાંથી સોના ના ચેઇન ની ચીલાઝડપ…મહિલા પોલીસ મથકે પહોંચી..એક બાઈક પર આવેલ ત્રણ બુકાનીધારી શખ્સો એ મહિલા ના ગળા માંથી બે તોલા નો સોનાનો ચેઇન ઝૂંટવી ફરાર..
ગીતા બેન નામની મહિલા ના ગળા માંથી ચેઇન ની ચીલા ઝડપ..