Main Menu

યુપીના પૂર્વીય વિસ્‍તારોમાં આંધી- તોફાન- વરસાદઃ ગણતરીના કલાકોમાં આફત ત્રાટકશેઃ એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ ચેતવણી મુજબ ઉત્તરપ્રદેશમાં ધુળનું તોફાન ગણતરીના કલાકોમાં પૂર્વના વિસ્‍તારોમાં ત્રાટકશે. જોરદાર પવન સાથે કનિદૈ લાકિઅ ધુળ ભરી આંધી અને તોફાન ફરી એકવાર રાજયને ધમરોળી નાખે તેવી શકયતા છે. હવામાન ખાતા મુજબ ૬૦ થી ૮૦ કિ.મી.ની ઝડપે તોફાન થોડા જ કલાકોમાં આવશે. હવામાન કનિદૈ લાકિઅ ખાતા મુજબ અકિલા આજે ૧૨ વાગ્‍યા આસપાસ પૂર્વી ઉત્તર પ્રદેશના ગોરખપુર, સંતકબીર નગર, બલીયા, દેવરીયા, કુશીનગર, મેહરાજ ગંજ અને તેની આસપાસના કનિદૈ લાકિઅ વિસ્‍તારોમાં તોફાન આવી શકે છે. આને લઈને હવામાન ખાતાએ એલર્ટ જાહેર કર્યુ છે. ઉત્તર અકીલા પ્રદેશમાં ગઈકાલે મંગળવારે અચાનક જોરદાર આંધીએ કનિદૈ લાકિઅ લોકોને ગરમીથી આંશીક રાહત તો આપી પણ પ્રદેશના કેટલાય જીલ્લાઓમાં કહેર પણ વરસાવેલ. અહીં તોફાન- આંધી અને વિજળી પડતા લગભગ ૧૫ લોકોના મોત થયા હતા. કનિદૈ લાકિઅ જયારે ૧૦ થી વધુ  લોકો ઘાયલ થયેલ. આના કારણે સૌથી વધુ નુકશાન કાનપુર, પીલીભીત, ગોન્‍ડા, ઉન્‍નાવ અને રાયબરેલીમાં થયેલ. આંધી- તોફાન અને જોરદાર કનિદૈ લાકિઅ વરસાદ છેલ્લા બે મહીનાથી યુપીમાં કોહરામ મચાવી રહયું છે. જેમાં ૮૦ લોકોના મોત થયા છે અને તેની સૌથી વધુ અસર આગ્રામાં જોવા મળેલ.