Main Menu

દામનગરના ક્રિનેશકુમાર સુરેશભાઈ અજમેરાનું ભવ્ય બહુમાન

દામનગર ના ક્રિનેશકુમાર સુરેશભાઈ અજમેરા નું ભવ્ય બહુમાન વામ વયે ઉગ્રઆરાધના ૧૩ માસ ૧૩ દિવસ વર્ષીતપ પારણા પ્રસંગ ને પ્રેરણાત્મક બનાવતા બોટાદ સંપ્રદાય ના મા સા જયેશચંદ્રજી સહિત અનેકો સંતો અને સતીરત્નો દ્વારા હદયસ્પર્શી વ્યાખ્યાન           દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન ઉપાશ્રય માં હાજરો શ્રાવકો શ્રાવિકા જેન જેનોતર ની વિશાળ ઉપસ્થિતિ માં તપોમૂર્તિ તરુણ ક્રિનેશકુમાર સુરેશભાઈ અજમેરા નું અદકેરું સન્માન કરતા શહેર ભર ના અગ્રણી ઓ સ્વૈચ્છિક સંસ્થાઓ ના વાહકો વચ્ચે તરુણ વયે કઠોર તપકરી સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક ક્રિનેશકુમાર અજમેરા ને શાલ શિલ્ડ સહિત થી નવાજતી અનુમોદના પારના ને પ્રેરણા ગણાવતા વરિષ્ઠ જેન સંતો નું અંતરઆત્મા ને આનંદિત કરતું વ્યાખ્યાન માર્મિક ટકોર સાથે વ્યસન ફેશન અંગે શીખ અર્પતા બોટાદ સંપ્રદાય ના પ્રવચનકારી પ્રભાવક ઋભપચંદ્રજી માં સા ગિષ્મ ઋતુ માં હિમાલય જેવો હેત વરસાવતા સંતો ના આશીર્વાદ મેળવતો ક્રિનેશકુમાર અજમેરા માત્ર ૧૭ વર્ષ ની વામ વયે કઠોર અનુષ્ઠાન જેન શાશન માટે  દિવાકર સમાન સમસ્ત માનવ સમાજ માટે પ્રેરક પારણા પ્રસંગે ખૂબ મોટી સંખ્યા માં દરેક સમાજ દ્વારા તપોમૂર્તિ નું ભવ્ય બહુમાન કરાયું હતું