Main Menu

ભારત અને સીંગાપોરના સંબધો ઉષ્માભર્યા અને વિશ્વાસવાળાઃ ભારતનો એફડીઆઇ માટે સૌથી મોટો સ્ત્રોત સિંગાપોરઃ નરેન્દ્રભાઇ

ભારત માટે સિંગાપોર એફડીઆઇનો સૌથી મોટો સ્ત્રોત છેઃ ભારત અને સિંગાપોરના સંબધોમાં ગર્મજોશી અને વિશ્વાસ : દોસ્તી માટે વડાપ્રધાન લી-સેનનો આભારઃ ભારત-સિંગાપોર કનિદૈ લાકિઅ વચ્ચે હવાઇ વ્યવહાર ઝડપથી વધી રહયો છેઃ અમે અમારી ભાગીદારીમાં રક્ષા સહયોગ ઉપર પણ જોર આપ્યું છેઃ બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સંબધો અને ભવિષ્યના કનિદૈ લાકિઅ રોડમેપ અંગે અકિલા સમીક્ષા કરવામાં આવી હતીઃ સીઇસીએની બીજી સમીક્ષા ઉપર ખુશી થઇ છેઃ અમે તેને આગળ લઇ જવા ઉપર સહમતઃ ગઇકાલે સિંગાપોરની મહત્વની કનિદૈ લાકિઅ કંપનીઓ સાથેની રાઉન્ડ ધ ટેબલ ચર્ચા દરમિયાન ભારત પ્રત્યેની તેમનો વિશ્વાસ અકીલા જોઇને પ્રસન્નતા અનુભવીઃ વારંવાર થતા અભ્યાસો તથા નેવી સૈનિકો કનિદૈ લાકિઅ સહયોગને ધ્યાનમાં રાખી બંને દેશની નેવી વચ્ચે થયેલ લોજીસ્ટીક એગ્રીમેન્ટનું સ્વાગત કરૂ છું : સાઇબર સુરક્ષા ઉપર પણ એક સાથે કામ કરીશું સિંગાપુર કનિદૈ લાકિઅ અને ભારત  વચ્ચે સારા સંબધોઃ બંને દેશો વચ્ચે ડિઝીટલ ભાગીદારીઃ સિંગાપુરની કંપનીઓનું ભારતમાં રોકાણ વધ્યું: સિંગાપુર સાથે શૈક્ષણિક સહયોગ કનિદૈ લાકિઅ પણ વધારશું: આંતકવાદ બંને દેશો માટે ખતરનાખઃ નરેન્દ્રભાઇ