Main Menu

ઘોઘા તાલુકામાં જીપીસીએલ સામે ચાલતા આંદોનલમાં મુલાકાત કરતા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ

ભાવનગર જિલ્લાના ના ઘોઘા તાલુકા માં જીપીસીએલ સામે ચાલતા આંદોનલ માં બાડી ગામ માં પ્રતીક ધરણા માં દરેક ગામ ના 5 પ્રતિનિધી મુજબ આજે 100 ખેડૂતો  ધરણા માં બેઢા છે આંદોલન 7 મહિના ને 5 દિવસ જેટલા લાંબા સમયથી ચાલતા આંદોલન છતાં સરકાર ની આંખ ઉઘડતી નથી,બહેરી,મૂંગી અને આંધળી સરકાર ખેડૂતો ની કોઈ વાત સાંભળવા ત્યાર નથી ખેડૂતો ગાંધી ચીંધીયા માર્ગે આંદોલન કરી રહ્યા છે,હકની લડાય માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી ચાલુ રહેશે આજે તેમની મુલાકાત કરતા ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ ભાવનગર પશ્ચિમ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ(વરતેજ),ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ ભોળાભાઈ કંટારીયા,ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ મહામત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા,ભાવનગર પશ્ચિમ વિધાનસભા યુવા કૉંગ્રેસ મહામત્રી રવિરાજસિંહ ગોહિલ સહિત આગેવાનો જોડાયા