Main Menu

સિહોર કોંગ્રેસના નગર સેવકો દ્વારા નગરપાલિકા કચેરી સામે જ ઉપવાસી ધરણા

સિહોર નગરપાલીકા મા ભાજપ નુ શાસન અને જાણે સિહોર નગરપાલીકા ના પ્રમુખ નહિ પણ ભાજપ ના પ્રમુખ હોય તેમ મનસ્વી રીતે બહુમતી ના જોરે કોગ્રેસ ના નગર સેવકો ના કામ નહિ થવા દેવા આપખુદ શાહિ અપનાવી રહયા છે સિહોર ની જનતા ના મતે ચુંટાયેલા કોંગ્રેસ ના નગર સેવકો ના કામ નહી થવા દેવા એન કેન પ્રકારે બહુમતી થી અટકાવવા મા આવે છે જે લોકશાહી માટે શરમજનક છે તેમજ સિહોર ની જનતા નુ અપમાન પણ છે સમગ્ર સિહોર શહેર કોંગ્રેસ ની ટીમ તથા નગર સેવકો સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ ની આગેવાની  હેઠળસિહોર શહેર કોંગ્રેસ પણ લડી લેવાના મુડમા છે સિહોર ની જનતા એ આપેલા મતો નુ અપમાન થવા દેવા માગતી નથી માટે સિહોર કોંગ્રેસ ના નગર સેવકો સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ ની આગેવાની હેઠળ આજે 6 દિવસ છે સવારે ૧૧:૦૦ કલાક થી સાંજે ૪:૦૦ કલાક સુધી નગરપાલિકા કચેરી સામે જ ઉપવાસી ધરણા  અને નિરાકરણ ના આવે તો ઉગ્ર આંદોલન પણ કરવા ની તૈયારીયો શરૂ કરી છે.તો આ ઉપવાસ ધરણા મા ભાવનગર જિલ્લા કૉંગ્રેસ ના ઉપપ્રમુખ સંજયસીહ ગોહિલ(માલપર),ભાવનગર જિલ્લા કૉંગ્રેસ ના મહામત્રી ઇસ્માઇલભાઈ મહેતર, સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ,ભાવનગર પશ્ચિમ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ,ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ મહામત્રી જીતેન્દ્રભાઈ બાલ્ધીયા,ગ્રામ્ય વિધાનસભા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ પાર્થરાજસિંહ ગોહિલ,યુવા કૉંગ્રેસ નેતા હરેન્દ્રસિંહ ગોહિલ,ભાવનગર પશ્ચિમ વિધાનસભા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલ,ભાવનગર ગ્રામ્ય વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ જગદીશ શેલાણા,જિલ્લા યુવા કૉંગ્રેસ મંત્રી દિનેશભાઇ ઠાકોર,ગ્રામ્ય વિધાનસભા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ ધમભા ગોહિલ,રાજુભાઈ ગોહિલ,અનિલભાઈ, નગરસેવક  મુકેશ જાની.કિરણ ઘેલડા.ચેતન ત્રિવેદી.શુભાસભાઈ રાઠોડ.દિવ્યાબેન મેહતા,વહીદા બેન, કેતનભાઈ.જાની. સંજય ચૌહાણ.,કરીમભાઈ,ગુલીભાઈ,સિહોર શહેર ઉપપ્રમુખ દિનુભાઈ પટેલ,સહિત ના જોડાયા…