Main Menu

મોડી રાત્રે સુરતમાં વાવાઝોડા સાથે વરસાદ : 40થી વધુ વૃક્ષો ધરાસાયી

મોડીરાત્રે સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા  શનિવારે મોડી રાત્રે ત્રણ વાગ્યે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો શહેરભરના અલગ અલગ કનિદૈ લાકિઅ વિસ્તારમાં વૃક્ષો તૂટી પડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ આખી રાત સતત દોડતી રહી હતી. અંદાજે 40થી વધુ વૃક્ષો ધરાશાયી થયાનું જાણવા મળ્યું છે.   કનિદૈ લાકિઅ શનિવારે મોડી અકિલા રાત્રે ત્રણ વાગ્યાથી સાડા ત્રણ-પોણા ચાર વાગ્યા સુધી વાવાઝોડું ફૂંકાયું હતું. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવાના એક પછી કનિદૈ લાકિઅ એક કોલ ફાયર બ્રિગેડને મળતા રહ્યા હતા   વહેલી સવારે સાડા સાત વાગ્યે જ્યારે ફાયર અકીલા બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે પણ વૃક્ષો પડી કનિદૈ લાકિઅ ગયા હોવાના કોલ આવવાનું ચાલુ જ હતું. ત્યાં સુધીમાં 40થી વધુ કોલ તો આવી ચૂક્યા હતા.એકાએક વાવાઝોડું ફૂંકાતાં અનેક છાપરા ઊડી ગયાં હતાં.લોકો કનિદૈ લાકિઅ પણ મૂસિબતમાં મૂકાયા હતા