Main Menu

મુંબઈમાં તોફાની વરસાદ : મુલુંડ અને ભાડુંપમાં વીજ કરંટ લાગતા ત્રણના મોત

મુંબઈમાં ગઈકાલે સાંજે ચોમાસા પૂર્વે પડેલા તોફાની વરસાદ ખાબક્યો હતો જેમાં વીજ કરંટ લાગતા ત્રણના મોત થયા છે તોફાન સાથે શરૂ થયેલા વરસાદના પ્રથમ ઘટનામાં મોડી કનિદૈ લાકિઅ સાંજે મુલુંડમાં અનીલ યાદવ અને ઝારા યુનુસ ખાનને વીજ કરંટ લાગ્યો હતો. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત કનિદૈ લાકિઅ જાહેર કરવામાં અકિલા આવ્યા હતા. જયારે મુંબઈના ઉપનગર ભાંડુપમાં ઘટી હતી જેમાં પણ બે બાળકોને વીજ કરંટ લાગ્યો હતો.તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં કનિદૈ લાકિઅ આવ્યા હતા. જેમાંથી એક બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જયારે બીજા બાળકની સારવાર ચાલી રહી છે.