Main Menu

સાવરકુંડલાના આંબરડી ગામે ખેડૂતોએ રસ્તામાં શાકભાજી, દૂધ અને છાસ ઢોળીને સરકારનો કર્યો વિરોધ : ભારે સુત્રોચાર

 દેશ વ્યાપી ચાલતા આંદોલનના પડધા આજે અમરેલી જીલ્લાના  આઁબરડી્માં પડ્યા હતા…મોટી સંખ્યાં ખેડુતોએ આંબરડી ની બજારો માં આવીને માર્કેટિંગ યાર્ડ માં વેચવા જતા શાકભાજી અને દૂધછાશ ને જાહેર રસ્તાઓ પર મુકીને સરકાર સામે સુત્રોચાર કાર્ય હતા શાકભાજી અને ડેરી પ્રોડક્ટ રસ્તા પર ઢોળી ખેડૂતો એ વિરોધ કર્યો હતો દેશભરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે પ્રથમવાર અમરેલી ના આંબરડી થી મહેશ ચોડવડીયાની આગેવાનીમાં કેન્દ્રની ભાજપ સરકાર સામે સુત્રોચાર કરીએન પોતાના શાકભાજી અને દૂધ રોડ રસ્તા પર ઢોળી ને સરકાર સામે આંદોલન નો અધ્યાય આરમ્ભ થયો હતો  ખેડુતોને પોષણક્ષમ ભાવ મળતા નથી…દેશ વ્યાપી ચાલતા આંદોલનને ટેકો આપવા આ આંદોલનનો આરમ્ભ આંબરડીના ખેડૂતોએ આરંભ્યો હતો