Main Menu

સિંહ-નીલગાયના મોતનો મામલો…વનવિભાગ સામે કિસાનસંઘે શરૂ કર્યું આંદોલન…ખેડૂતોએ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે કર્યો ચક્કાજામ…પોલીસે મહા મહેનતે રસ્તો ખુલો કરાવ્યો…જુઓ વિડીયો

સાવરકુંડલાના લીખાળા ગામે સિંહ નીલગાય ના મોતનો મામલો…વનવિભાગ સામે કિસાનસંઘે શરૂ કર્યું આંદોલન….ટ્રેક્ટરો માં આવેલ ખેડૂતોએ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે કર્યો ચક્કાજામ…..પોલીસે મહા મહેનતે રસ્તો ખુલો કરાવ્યો…..કિસાનસંઘ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં વનતંત્ર સામે શરૂ કરી સભા……વનતંત્રે સિંહ સહિત 11 વન્યપ્રાણીઓના મોત મામલે 2 ખેડૂતની કરી છે ધરપકડ….500 ઉપરાંતના ખેડૂતો ઉમટ્યા સભામાં….ધારાસભ્ય પ્રતાપ દુધાત સભામાં પહોંચીને ખેડૂતો સાથે ભારતીય બેઠકમાં લીધું સ્થાન……સભા બાદ રેલી સ્વરૂપે પ્રાંત કલેકટરને પાઠવશે આવેદનપત્ર…..વનવિભાગે ખેડૂતો ની ધરપકડ થતા કિસાનસંઘે માંડયો મોરચો……