Main Menu

દામનગર દ્વારકેશ યુવક મંડળ આયોજિત શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ પોથીયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી

દામનગર દ્વારકેશ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી મદ્ર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો પ્રારભ શ્રી મદન મોહનલાલજી ની હવેલી ખાતે  થી પોથી યાત્રા નીકળી  તા૭/૬/ ને ગુરુવાર રોજ શહેર  ભર ના રાજ માર્ગો પર ફરી  જામનગર ના વિદ્વાન વક્તા અજયભાઈ ભટ્ટ ના વ્યાસાસને શ્રી મદ્ર ભાગવત કથા પોથી તા૭/૬ના રોજ બપોર ના ૩-૦૦ કલાકે કપિલ પ્રાગટય તા૮/૬ ના રોજ સવારે ના ૧૦-૩૦ કલાકે નૂરસિંહ જન્મોત્સવ તા૯/૬ રાત્રે ૧૦-૩૦ કલાકે ભગવાન શ્રી વામન જમોત્સવ તા૧૦/૬ ના સાંજે ૫-૩૦કલાકે શ્રી રામ જન્મોત્સવ તા૧૦/૬ ના રોજ રાત્રે ૧૦-૩૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તા૧૦/૬ ની રોજ રાત્રે ૧૧-૩૦ કલાકે ગોવર્ધન પૂજા રાસ તા૧૧/૬ ના રાત્રે ૧૧-૦૦ કલાકે શ્રી રૂક્ષ્મણી વિવાહ તા૧૨/૬ ની  રાત્રે ૧૦-૦૦ કલાકે કથા ના દરેક પ્રસંગો ને વેશભૂષા અને ધર્મોઉલ્લાસ થી ઉજવશે દ્વારકેશ મિત્ર મંડળ નું સુંદર આયોજન કથા સત્ર રોજ સમય રોજ બપોર ના ૩-૩૦ કલાક થી ૬-૩૦ કલાક અને રોજ રાત્રે ૮-૩૦ કલાક થી રાત્રે ૧૧-૩૦ કલાક સુધી કથા પ્રારંભ તા૭/૬ થી તા૧૩/૬બુધવાર સાંજ ના ૬-૦૦ સુધી ચાલનાર શ્રી મદ્ર ભાગવત કથા  દામનગર શહેર ની મદન મોહનલાલજી ની હવેલી ખાતે દ્વારકેશ યુવક મંડળ દ્વારા સુંદર ધર્મોત્સવ નું આયોજન કરાયું છે.