Main Menu

વિસ્‍તારક યોજના – બુથ સંપર્ક અભિયાન અંગે બેઠક યોજાઈ

સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, પ્રદેશ સોશ્‍યલ મીડીયાના ઈન્‍ચાર્જશ્રી અ5ૂર્વ મહેતા ઉ5સ્‍થિત રહયા હતા. જિલ્‍લા ભાજપ ના હોદેદારશ્રીઓ, મંડલના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, શકિત કેન્‍દ્રના ઈન્‍ચાર્જ, એ.ટી.વી.ટી.ના સભ્‍યશ્રીઓ, તાલુકા લીગલ સેલના સભ્‍યશ્રીઓ, મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ હાજર રહયા

અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે આજ રોજ જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરાના અઘ્‍ય1ા સ્‍થાને ભભ બુથ સંપર્ક અભિયાન અંતર્ગત ભભ વિસ્‍તારકોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપની સુચના અનુસાર તા.8મી જુન થી તા.1ર જુન સુધી જિલ્‍લાનાં દરેક ગામનાં દરેક બુથમાં ઓછામાં ઓછા 50 કાર્યકરો સાથે બુથ સમીતીના પ્રમુખ તેમજ મંડલ કારોબારીના સભ્‍યો ઘર ઘર નો સંપર્ક કરશે. આ સંપર્ક યાત્રા દરમ્‍યાન પ્રદેશ તરફથી આપવામાં આવેલ સાહીત્‍ય તેમજ સ્‍ટીકર અને રાજય અને કેન્‍દ્ર સરકારની કામગીરીની ઉપલબ્‍ધીઓ જન જન સુધી 5હોચાડશે.
આ સંપર્ક અભિયાન વ્‍યાપક સ્‍તર ઉપર થાય તે માટે જિલ્‍લા ભાજપના હોદેદારશ્રીઓ, મંડલના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, શકિત કેન્‍દ્રના ઈન્‍ચાર્જ, એ.ટી.વી.ટી.ના સભ્‍યશ્રીઓ, તાલુકાલીગલ સેલના સભ્‍યશ્રીઓ, મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, 5ાર્ટીનાં વરીષ્ઠ આગેવાનશ્રીઓ, પૂર્વ ધારાસભ્‍યશ્રીઓ, જિલ્‍લા પ્રકોષ્‍ટ અને સેલના હોદેદારશ્રીઓ, તાલુકા 5ંચાયત, નગર5ાલીકા અને જિલ્‍લા 5ંચાયતના વર્તમાન અને પૂર્વ સભ્‍યશ્રીઓ,સહકારી આગેવાનશ્રીઓ, તાલુકા ફરીયાદ અને સંકલન સમીતીના સભ્‍યશ્રીઓ, એસ.ટી. સલાહકાર સમિતીના સભ્‍યશ્રીઓ, તાલુકા લીગલ ઓર્થોરીટ સર્વિસ ના સભ્‍યશ્રીઓ ફરળ્‍યાત 5ણે હાજર રહી સરકારની સિઘ્‍ધીઓ વર્ણવા બુથ સ્‍તર પર વ્‍યાપક સંપર્ક અભિયાન કરશે.
બેઠકની શરૂઆતમાં જિલ્‍લા પ્રમુખશ્રી હીરેન હીરપરાએ ઉપસ્‍થિત સૌ કાર્યકર્તાઓને આવકારી ધોમ ધખતા તાપમાં છેલ્‍લા એક મહીના દરમ્‍યાન જળ સંચય અભિયાનમાં સરકારશ્રીની સાથે રહી લોક ભાગીદારીથી 500 થી વધુ નાના મોટા ચેકડેમો,તળાવો ઉંડા ઉતારવાનાં ભગીરથ કાર્યમાં સહભાગી થવા બદલ કાર્યકર્તાઓને અભિનંદન 5ાઠવ્‍યા હતા. સાથો સાથ આજ રીતે બુથ સંપર્ક વિસ્‍તારક યોજના અન્‍વયે જિલ્‍લાનો પ્રત્‍યેક કાર્યકર્તા 5ોતાની જવાબદારી સમજી 5ોતાની રીતે જ બુથનો સંપર્ક કરે તે માટે સૌ ને આહવાન કરેલ.
પ્રદેશ સોશ્‍યલ મીડીયના ઈન્‍ચાર્જશ્રી અ5ૂર્વ મહેતાએ આજની પરીસ્‍થિતીમાં સોશ્‍યલ મીડીયા અંગેનું આગવું મહત્‍વ અને જરૂરીયાત અંગે ઉ5સ્‍થિત સોશ્‍યલ મીડીયના જિલ્‍લાની ટીમ તેમજકાર્યકર્તાઓને સમજણ આ5ેલ. ગામડાઓમાં નાનામા નાનો બુથનો કાર્યકર્તા માત્ર સોશ્‍યલ મીડીયના માઘ્‍યમથી જ સરકારશ્રીની તમામ યોજનાઓ અને સરકારશ્રી દ્રારા કરવામાં આવતા તમામ કામો અંગે માહીતગાર રહી શકે છે. તેમજ કોંગ્રેસ દ્રારા ફેલાવાતા અપપ્રચાર સામે પણ જિલ્‍લાની સોશ્‍યલ મીડીયાની ટીમ ઉણી ન ઉતરે અને લોકોને સરકારશ્રીની કામગીરી અંગે સાચી માહીતી મળી રહે તે માટે સક્રિય રહેવા જણાવેલ.
સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયાએ તેમના વકતવ્‍યમાં જણાવેલ કે, પ્રદેશ ભાજ5ની યોજના અનુસાર આવતા 5ાંચ દીવસોમાં જવાબદારી 5ૂર્વક તમામ જવાબદાર કાર્યકર્તાઓ બુથ સુધીનો પ્રવાસ કરી કેન્‍દ્રની શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ના વડપણ હેઠળની ભારતીય જનતા 5ાર્ટીની સરકારને 4 વર્ષ 5ૂર્ણ થતા ભભ સાફ નિયત, સહી વિકાસ ભભ ના નારા સાથે કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહીતી ગ્રામ જનો સુધી, ઘર ઘર સુધી અને છેવાડાના માણસ સુધી 5હોચે તે માટે જણાવ્‍યું.
આ બેઠકમાં જિલ્‍લા પ્રમુખશ્રી હીરેન હીર5રા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, 5ુર્વ કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, પ્રદેશ સોશ્‍યલ મીડીયાના ઈન્‍ચાર્જશ્રી અ5ૂર્વ મહેતા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, જિલ્‍લા ભાજ5 મહામંત્રીશ્રી કમલેશ કાનાણી, રવુભાઈ ખુમાણ, કૌશીક વેકરીયા,જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખશ્રી રીતેષ સોની, મયુર હીરપરા, મનુભાઈ આદ્રોજા, જિતુભાઈ ડેર, મંત્રીશ્રી ભરત વેકરીયા, જિલ્‍લા સોશ્‍યલ મીડીયાના કન્‍વીનરશ્રી જિતુ પાઘડાળ, સહ કન્‍વીનરશ્રી જિતુભાઈ લાઠીયા, મંડલના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, શકિત કેન્‍દ્રના ઈન્‍ચાર્જ, એ.ટી.વી.ટી.ના સભ્‍યશ્રીઓ, તાલુકા લીગલ સેલના સભ્‍યશ્રીઓ, મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, પાર્ટીનાં વરીષ્ઠ આગેવાનશ્રીઓ, જિલ્‍લા પ્રકોષ્‍ટ અને સેલના હોદેદારશ્રીઓ, તાલુકા પંચાયત, નગરપાલીકા અને જિલ્‍લા પંચાયતના વર્તમાન અને 5ૂર્વ સભ્‍યશ્રીઓ,સહકારી આગેવાનશ્રીઓ, તાલુકા ફરીયાદ અને સંકલન સમીતીના સભ્‍યશ્રીઓ, એસ.ટી. સલાહકાર સમિતીના સભ્‍યશ્રીઓ, તાલુકા લીગલ ઓર્થોરીટ સર્વિસ ના સભ્‍યશ્રીઓ હાજર રહયા હતા.