Main Menu

બગસરાના હામાપર ગામે વ્યાજબી ભાવની દુકાનમાંથી અડધા લાખનો માલ સીઝ

તાલુકાના હામાપુર ગામેથી જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા વ્યાજબી ભાવની દુકાન પર દરોડો પાડી કુલ ૫૩૨૨૦ રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. વિગત અનુસાર કનિદૈ લાકિઅ હામાપુર ગામેથી જબરૂ લોટ કોભાંડ પકડવામાં આવ્યું હતું જેના છાંટા સમગ્ર જિલ્લા ઉપર ઊડયા હતા. જિલ્લા પુરવઠા અધિકારી વી એમ પ્રજાપતિ પુરવઠા નિરીક્ષક કનિદૈ લાકિઅ આઈ. એમ. અકિલા પારગી, કે.કે. વાળા, ડી.બી. ભોરણીયા દ્વારા હામાપુરમાં યોગેશ જયંતિલાલ ખંભાળિયાની વ્યાજબી ભાવની દુકાનમાં દરોડો પાડવામાં કનિદૈ લાકિઅ આવ્યો ત્યારે હિસાબો રજૂ નહીં કરાતા ૧૩૦૦૦ કિલો ઘઉં ૭૩૫૦ કિલો ચોખા અને ૨૩૫ કિલો અકીલા ખાંડ નો જથ્થો મળી કુલ ૫૩૨૨૦ રૂપિયા કિંમતનો માલ સીઝ કરી કનિદૈ લાકિઅ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદ મળતાં  દરોડો પાડવામાં આવ્યાં જણાવવામાં આવ્યું હતાં.