Main Menu

ભાવનગરઃ મોબાઇલ અને પાન-બીડીની દુકાનમાં તસ્કરો ત્રાટકયાઃ પ૭ હજારની ચોરી

ભાવનગરનાં સીદસર રોડ ઉપર આવેલ મોબાઇલ શોપ અને તેની બાજુમાં આવેલ પાન-બીડીની દુકાનમાં ત્રાટકી તસ્કરો બન્ને દુકાનો માંથી રૂ. પ૭ હજારની મત્તાની ચોરી કરી નાસી કનિદૈ લાકિઅ છૂટયા હતાં. મળતી વિગતો મુજબ શહેરનાં કાળીયાબીડ પ્લોટ નં. ૭૧ માં રહેતાં જીતુભાઇ ભાનુભાઇ દવેની સીદસર રોડ લીલા સર્કલ પાસે આવેલ મોબાઇલ શોપનાં કનિદૈ લાકિઅ સિમેન્ટનાં અકિલા પતરા તોડી અંદર પ્રવેશી રાત્રીનાં સમયે તસ્કરોએ અંદર પ્રવેશી વિવિધ કંપનીનાં મોબાઇલ ફોન તથા મેમરી કાર્ડ, પેન ડ્રાઇવ વિગેરે કનિદૈ લાકિઅ મળી રૂ. પ૪પ૦૦ ની મત્તાની ચોરી કરી તસ્કરોએ આ દુકાનની બાજુમાં જ આવેલ મહાદેવ અકીલા પાન નામની દુકાનને પણ નિશાન બનાવી તેમાંથી રૂ. ર હજાર રોકડા કનિદૈ લાકિઅ મળી કુલ રપ૦૦ અને બન્ને દુકાનો માંથી કુલ પ૭૦૦૦, ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી છૂટયા હતાં. આ બનાવ અંગે જીતુભાઇ દવેએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં કનિદૈ લાકિઅ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે